SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા એપ્રેન્ટિસ ભરતી....

પોસ્ટ : એપ્રેન્ટિસ

કુલ જગ્યા : 6160

>> ગુજરાતમાં કુલ જગ્યા <<
  • જનરલ માટે : 291
  • EWS માટે : 29
  • OBC માટે : 78
  • SC માટે : 20
  • ST માટે : 43
  • PWD માટે : 12
લાયકાત : ગ્રેજ્યુએટ

:::: ચલણ :::
જનરલ /OBC/ EWS : Rs.300/-
SC/ST/વિકલાંગ : ચલણ નથી.

>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
  • ફોર્મ શરૂ તા. : 01/09/2023
  • ફોર્મ છેલ્લી તા. : 21/09/2023
  • પરીક્ષા તારીખ અંદાજિત : OCTOBER / NOVEMBER 2023
<< જરૂરી ડૉક્યુમેન્ટ >>
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • સ્વહસ્તાક્ષર
>>> હેન્ડ રાઇટ ડિકલેરેશન <<<
👇👇👇

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
⇓⇓⇓
https://ibpsonline.ibps.in/sbiaaug23/


નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱