SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ માટે ભરતી...

ADVERTISEMENT NO: CRPD/SCO/2023-24/22

પોસ્ટ : સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ
  • સ્પેશિયાલિસ્ટ (ગ્રીન ફાયનાન્સ)
  • સ્પેશિયાલિસ્ટ (ESG ફાયનાન્સ)
  • સ્પેશિયાલિસ્ટ (રીનેવેબલ એનર્જી)
ઉંમર : 25 થી 35 વર્ષ

::: ચલણ :::
જનરલ /OBC/ EWS : Rs.750/-
SC/ST/વિકલાંગ : ચલણ નથી


  • ફોર્મ શરૂ તા. : 16/09/2023
  • ફોર્મ છેલ્લી તા. : 06/10/2023
>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://recruitment.bank.sbi/crpd-sco-2023-24-22/apply