SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા પ્રોબેશનરી ઓફિસર માટે ભરતી...

કુલ જગ્યા : 2000
  • General – 810 Posts
  • EWS – 200 Posts
  • OBC – 540 Posts
  • ST – 150 Posts
  • SC – 300 Posts
પોસ્ટ : પ્રોબેશનરી ઓફિસર (PO)

લાયકાત : ગ્રેજ્યુએટ (છેલ્લું વર્ષ ચાલુ હોય તો પણ ચાલશે.)

ઉંમર : 21 થી 30 વર્ષ


>> અગત્યની તારીખ <<
👇👇👇

પગાર : 41,960/-
  • ફોર્મ શરૂ થયાની તા. : 07/09/2023
  • ફોર્મ છેલ્લી તા. : 27/09/2023
  • પરીક્ષા તા. : November 2023
  • રિઝલ્ટ તા. : November / December 2023
<< ચલણ >>

જનરલ /OBC/ EWS : Rs.750/-
SC/ST/વિકલાંગ : Rs.125/

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • સ્વહસ્તાક્ષર
સ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...


>>> ભરતી ફુલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ibpsonline.ibps.in/sbipoaug23/



નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱