પોસ્ટ : મેડિકલ ઓફિસર
>>> વયમર્યાદા : 62 વર્ષ
>>> પગાર : 70,000/-
>>> લાયકાત : MBBS
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તારીખ : 21/10/2023
::: ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ :::
- રજીસ્ટ્રેશન સમય : સવારે 09:30 થી 10:30
- ઇન્ટરવ્યુ સમય : સવારે 11:00 થી શરૂ
- ઇન્ટરવ્યુ સ્થળ : આરોગ્ય અધિકારીશ્રીની ઓફિસ, પ્રથમ માળ,આરોગ્ય ભવન,જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ,જૂના ST બસ સ્ટેન્ડની સામે,ગીતા મંદિર રોડ,આસ્ટોડિયા દરવાજા પાસે અમદાવાદ.
>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.