સરકારી ઔધ્યોગિક તાલીમ સંસ્થા કુબેરનગર અમદાવાદ દ્વારા ભરતી...

પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર

ભરતી : કરાર આધારિત

પગાર : 14,040/-

અરજી છેલ્લી તા. : 01/11/2023

સ્થળ : આચાર્યશ્રીની કચેરી, ઔધ્યોગિક તાલીમ સંસ્થા કુબેરનગર રેલ્વે ક્રોસિંગની પાસે,ગેલેક્ષી સિનેમાની સામે અમદાવાદ.