સિવિલ હોસ્પિટલ નડિયાદ દ્વારા ભરતી....

:: પોસ્ટ ::
  • પ્રોસ્થેટીસ્ટ અને પ્રોસ્થેટીસ્ટ અને ઓર્થોટીસ્ટ એન્જિનિયર
  • ઓર્થોટીક ટેક્નિશિયન
  • બાયોમેડિકલ એન્જિનિયર
  • ફાયર સેફ્ટી અધિકારી
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 26/10/2023
ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 કલાકે
ઇન્ટરવ્યુ સ્થળ : CDMO ઓફિસ જનરલ હોસ્પિટલ નડિયાદ.