જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળો...

ભરતી મેળો....

લાયકાત : 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, ITI પાસ/ડિપ્લોમા

ભરતી મેળાની તા. : 03/11/2023

ભરતી મેળાનો સમય : સવારે 10:30 કલાકે

ભરતી મેળાનું સ્થળ : પ્લોટ નો. 226,ડેડીયાસણ GIDC મોઢેરા રોડ, મહેસાણા.