NHM (નેશનલ હેલ્થ મીશન) ગાંધીનગર દ્વારા ભરતી....
પોસ્ટ : ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન ડેટા મેનેજર
પગાર : 22,000/-
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
ફોર્મ શરૂ તા. : 01/11/2023
ફોર્મ છેલ્લી તા. : 16/11/2023
>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx