પોસ્ટ : સ્ટાફ નર્સ
લાયકાત : B.Sc નર્સિંગ અથવા GNM + 1 વર્ષનો અનુભવ + CCC
ભરતી : કરાર આધારિત
વયમર્યાદા : 45 વર્ષ
રજીસ્ટ્રેશન તા. : 11/10/2023
સમય : સવારના 09 કલાક થી બપોરના 11:00 કલાક સુધીમાં....
સ્થળ : મુખ્ય જિલ્લા તબીબી અધિકારી - સિવિલ સર્જનની કચેરી, સિવિલ હોસ્પિટલ કેમ્પસ બસ સ્ટેન્ડ પાછળ અમરેલી - 365601