અમરેલી જિલ્લા વિધ્યાસભા - સંકૂલ, હોસ્ટેલ દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • શિક્ષક
  • ક્લાર્ક
  • કોમ્પ્યુટર ઓપરેટર
  • રિસેપ્શનીષ્ટ
  • સ્પોર્ટ ટીચર
  • મ્યુઝિક ટીચર
  • લાયબ્રેરિયન
  • પ્યૂન
  • સફાઈ કામદાર
  • સિક્યુરિટી
  • ગાર્ડનર
રસ ધરાવતા ઉમેદવાર શાળાએ રૂબરૂ અથવા ઇ - મેઈલ અથવા વોટ્સએપ દ્વારા અરજી કરી શકશે...

ભરતી : ઓફલાઇન (રૂબરૂ અથવા વોટસએપ / ઇ - મેઈલ દ્વારા)

📲 વોટસએપ નંબર : 9426235335

📤 ઇ - મેઈલ ID : vidyasabhaoffcial@gmail.com