નેશનલ સ્કોલરશીપ - ૨૦૨૩-૨૪

ધો.12 પછી NSP- નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર ફોર્મ શરૂ...


ક્વોલિફિકેશન : ધો.12 ના 80 PR ઉપર...

છેલ્લી તા. : 31/12/2023


⇒ સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ

>> ફોટો
>> ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
 (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
>> ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે)
(નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ )
>> ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
>> જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
>> આવકનો દાખલો
>> આધાર કાર્ડ
>> બેન્ક પાસબુક
>> ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર )
>> LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
>> બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
>> શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
>> હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
>> બ્રેક એફિડેવિટ સર્ટિ
(જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>>> MYSY સ્કોલરશીપ ની માહિતી જોવા માટે : અહી ક્લિક કરો.

>>> ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ની માહિતી જોવા માટે : અહી ક્લિક કરો.