અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી....

પોસ્ટ : મેડિકલ સ્પેશિયાલિસ્ટ
  • ફિઝિશિયન
  • જનરલ સર્જન
  • ડર્મેટોલોજિસ્ટ
  • રેડિયોલોજિસ્ટ
  • ઓપ્થેલ્મોલોજિસ્ટ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

વયમર્યાદા : 62 વર્ષ


::: લાયકાત અને પગાર :::
👇👇👇

  • રજીસ્ટ્રેશન સમય : સવારે 09:30 થી 10:30
  • ઇન્ટરવ્યુ તારીખ : 23/10/2023
  • ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 થી શરૂ...
  • ઇન્ટરવ્યુ સ્થળ : આરોગ્ય અધિકારીશ્રીની ઓફિસ, પ્રથમ માળ,આરોગ્ય ભવન,જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ,જૂના ST બસ સ્ટેન્ડની સામે,ગીતા મંદિર રોડ,આસ્ટોડિયા દરવાજા પાસે,જમાલપુર અમદાવાદ.

>>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

>>>> અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.