જિલ્લા પંચાયત કચેરી સુરત દ્વારા ભરતી...

પોસ્ટ : કાયદા સલાહકાર

પગાર : 60,000/-

ઉંમર : 50 વર્ષ

અરજી માટે છેલ્લી તા. : 19/10/2023

અરજી સ્થળ : નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ), સામાન્ય વહીવટી શાખા,બીજો માળ, જિલ્લા પંચાયત,દરિયા - મહેલ,ચોક બજાર સુરત.