સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ દ્વારા ભરતી...

પોસ્ટ : પ્રોજેક્ટ કન્સલટન્ટ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

લાયકાત : ગ્રેજ્યુએટ

અરજી છેલ્લી તા. : 10/10/2023

અરજી સ્થળ : પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી,રાજકોટ ગ્રામ્ય ગિરનાર સિનેમા સામે રાજકોટ.