જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...

અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતીમેળો...

>> પોસ્ટ <<
  • ક્વાલિટી કંટ્રોલ/ક્વાલિટી ઈન્સ્પેકટર
  • ટેક્નિશિયન
  • વીમા એજન્ટ
  • પ્લાન્ટ મેઇન્ટેનન્સ
:: કાર્ય સ્થળ ::
>> રાજકોટ
>> શાપર
>> અમરેલી

>>> ભરતી મેળાની તા. : 07/10/2023
>>> સમય : સવારે 10:30 કલાકે
>>> સ્થળ : ITI કેમ્પસ ધારી