BMC (ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • સીટી એન્જીનીયર
  • એડિશનલ સીટી એન્જીનીયર
  • નાયબ કમિશનર
  • આસિસ્ટન્ટ કમિશનર
  • ચીફ ફાયર ઓફિસર
>>> ફોર્મ શરૂ તા. : 06/10/2023 (14:00 કલાકે)
>>>  ફોર્મ છેલ્લી તા. : 21/10/2023 (23:59 સુધી)


::: ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન :::

⇛ સીટી એન્જીનીયર : અહી ક્લિક કરો.
⇛ એડિશનલ સીટી એન્જીનીયર : અહી ક્લિક કરો.
⇛ નાયબ કમિશનર : અહી ક્લિક કરો. : અહી ક્લિક કરો.
⇛ આસિસ્ટન્ટ કમિશનર : અહી ક્લિક કરો.
⇛ ચીફ ફાયર ઓફિસર : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas1/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d