CISF (સેંટરલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) દ્વારા ભરતી...

::: ફોર્મ માટે જરૂરી તારીખ :::

>>>> ફોર્મ શરૂ થવાની તા. : 30/10/2023
>>>> ફોર્મ છેલ્લી તા. : 28/11/2023

પોસ્ટ : હેડ કોન્સટેબલ (GD-જનરલ ડ્યૂટી)

કુલ જગ્યા : 215

લાયકાત : 12 પાસ + સ્પોર્ટ અંગેનું સર્ટિ ફરજિયાત

ઉંમર : 18 થી 23 વર્ષ

::: ચલણ :::
>>> ઓપન /OBC/ EWS : Rs.100/-
>>> SC/ ST/ સ્ત્રી : ચલણ નથી

શારીરિક માપદંડ માટે પેજ નં. 8 થી 10 જુઓ...

પગાર : Rs.25,500/-  - 81,100/-


::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://cisfrectt.cisf.gov.in/index.php