ESIC (કર્મચારી રાજ્ય વીમા નિગમ) દ્વારા ભરતી...
કુલ જગ્યા : 72
:: પોસ્ટ ::
- ડેન્ટલ મિકેનિક
- ECG ટેક્નિશિયન
- જુનિયર રેડિયોગ્રાફર
- જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ
- મેડિકલ રેકોર્ડ આસિસ્ટન્ટ
- OT આસિસ્ટન્ટ
- ફાર્માસિસ્ટ
- રેડિયોગ્રાફર
- આસિસ્ટન્ટ ગાઈડ/આસિસ્ટન્ટ વર્કર
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ શરૂ થયાની તા. : 01/10/2023
- ફોર્મ છેલ્લી તા. : 30/10/2023
ઉંમર : 18 થી 32 વર્ષ
>> લાયકત અને પગાર <<
👇👇👇
>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
::: ચલણ :::
જનરલ/EWS/OBC માટે : Rs.500.-
SC/ST/ફીમલ/વિકલાંગ : Rs.250/-::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- ડાબા હાથના અંગૂઠાનું નિશાન
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- સ્વહસ્તાક્ષર
સ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ibpsonline.ibps.in/esicjan23/