NHM (નેશનલ હેલ્થ મીશન) દ્વારા ભરતી....

:: પોસ્ટ ::
  • મીડ વાઈફરી
  • ફાર્માસીસ્ટ
  • ડિસ્ટ્રિક્ટ ડેટા મેનેજર
  • કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર
  • મેડિકલ ઓફિસર
  • એકાઉન્ટન્ટ
  • આયુષ તબીબ
  • ઓડિયોલોજિસ્ટ
  • ઓડિયોમેટ્ર્રિક આસિસ્ટન્ટ
  • પેરા મેડિકલ વર્કર
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
  • ફોર્મ શરૂ તા. : 14/10/2023
  • ફોર્મ છેલ્લી તા. : 20/10/2023
વયમર્યાદા : 45 વર્ષ


>> લાયકાત અને પગાર <<
👇👇




👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • EWS સર્ટિ (જનરલ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx