NPCIL (ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડનું નામ <<
  • ફિટર
  • ઇલેક્ટ્રિશિયન
  • ઇન્સ્ટ્રુમેન્શન મિકેનિક
  • ટર્નર
  • COPA
  • વેલ્ડર
  • મશીનિષ્ટ
  • રેફ્રીજરેશન & એર કંડિશનિંગ મિકેનિક
ઉંમર : 14 થી 24 વર્ષ

કુલ જગ્યા : 173

ફોર્મ છેલ્લી તા. : 06/11/2023

અરજી સ્થળ : મેનેજર (HRM), કાકરાપરા ગુજરાત સાઇટ, પોસ્ટ અનુમાલા તા. વ્યારા જી. તાપી - ગુજરાત.


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.