RCFL (રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ) દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ
  • ટેક્નિશિયયન એપ્રેન્ટિસ
  • ટ્રેડ એપ્રેન્ટિસ
ઉંમર : 18 થી 25 વર્ષ

કુલ જગ્યા : 408
  • ફોર્મ શરૂ તા. : 24/10/2023
  • ફોર્મ છેલ્લી તા. : 07/11/2023
>> ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ <<
👇👇👇

>> ટેક્નિશિયયન એપ્રેન્ટિસ <<
👇👇👇
>> ટ્રેડ એપ્રેન્ટિસ <<
👇👇👇

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • EWS સર્ટિ (જનરલ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
>>> ભરતી નોટિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ors.rcfltd.com/3054/Position/APTREC-2023/ORS/