RMC (રાજકોટ મહાનગરપાલિકા) દ્વારા ભરતી...

પોસ્ટ : એનિમલ કીપર

ઉંમર : 18 થી 33 વર્ષ

લાયકાત : 10 પાસ

::: ચલણ :::
જનરલ : 500/-
OBC/EWS/SC/ST : 250/-

>>> ફોર્મ શરૂ તા. : 19/10/2023
>>> ફોર્મ છેલ્લી તા. : 02/11/2023


પગાર : 16,624/-

>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • EWS સર્ટિ (જનરલ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
http://117.240.113.212/