SSB (શસ્ત્ર સીમા બલ) દ્વારા ભરતી....

પોસ્ટ : કોન્સટેબલ (જનરલ ડ્યુટી) - સ્પોર્ટ ક્વોટા

કુલ જગ્યા : 272

લાયકાત : 10 પાસ

::: ચલણ :::
જનરલ/EWS/OBC : 100/-
SC/ST/ એક્સ સર્વિસમેન/ સ્ત્રી : ચલણ નથી.

ઉંમર : 18 થી 23 વર્ષ


પગાર : 21,700/- થી 69,100/-

નોટિફિકેશન  માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • નોનક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://applyssb.com/SSBSports_2023/applicationAfterIndex