UGVCL (ઉતર ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા ભરતી...

પોસ્ટ : આસિસ્ટન્ટ લો ઓફિસર

લાયકાત : LLB 55 % સાથે

ઉંમર : 35 વર્ષ

પગાર : Rs. 45,400/-
  • ફોર્મ શરૂ તા. : 25/10/2023
  • ફોર્મ છેલ્લી તા. : 16/11/2023
  • ઓનલાઇન ફી તા. : 18/11/2023
>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇👇



>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

::: ચલણ :::
UR/SEBC : 500/-
SC/ST : 250/-

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચેની લિન્કને કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ બ્રાઉઝરમાં ઓપન કરો.
👇👇👇
https://recruitment.ugvcl.com:444/