પોસ્ટ ઓફિસમાં 10 પાસ પર ભરતી...
(સ્પોર્ટ ક્વોટા ભરતી)
ગુજરાત પોસ્ટલ સર્કલ

ઇન્ડિયન પોસ્ટમાં પોસ્ટમેનની ભરતી.....

ફોર્મ શરૂ તા. : 10/11/2023
ફોર્મ છેલ્લી તા. : 09/12/2023
ઓનલાઈન ફી માટે છેલ્લી તા. : 09/12/2023
ફોર્મમાં કરેક્શન (સુધારો) તા. : 10/12/2023 થી 14/12/2023

::: પોસ્ટ :::
  • પોસ્ટલ આસિસ્ટન્ટ
  • સોર્ટિંગ આસિસ્ટન્ટ
  • પોસ્ટમેન
  • મલ્ટી ટાસ્કીગ સ્ટાફ (MTS)
  • મેલ ગાર્ડ
વયમર્યાદા : 18 થી 27 વર્ષ

::: સ્પોર્ટ સર્ટિફિકેટ :::
👇👇👇

નોંધ : ઉમેદવારે કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા/રાષ્ટ્રીય સ્પર્ધાઓ/આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ/રાષ્ટ્રીય રમતગમતમાં ભાગ લીધો હોય તે અંગે નું પ્રમાણ પત્ર ફરજિયાત આપવાનું રહેશે..

**** ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહ
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • માર્કશીટ
  • સ્પોર્ટ સર્ટિફિકેટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://dopsportsrecruitment.cept.gov.in/