સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ BA.B.Com પરીક્ષા ફોર્મ....

::: કોર્સ :::

BA/B.Com સેમ - 1
  • ફોર્મ શરૂ તા. : 01/12/2023
  • ફોર્મ છેલ્લી તા. : 05/12/2023
ફી પ્રોસેસ : Rs. 950 + બેન્ક ચાર્જ + ફોર્મ ફી



>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • LC
  • ABC ID
  • મોબાઈલ નંબર
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ આપવું)
**** વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
ફ્રેશ વિધ્યાર્થી માટે
https://exam.saurashtrauniversity.edu/erp/
રિપીટર વિધ્યાર્થી માટે
https://external.saurashtrauniversity.co.in/index.aspx