ઔધ્યોગિક તાલીમ સંસ્થા માણસા દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર
પગાર : 14,040/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

અરજી છેલ્લી તા. : 18/11/2023

અરજી સ્થળ : આચાર્ય ઔધ્યોગિક તાલીમ સંસ્થા, માણસા મુ. પો. ચરાડા તા. માણસા જી. ગાંધીનગર.