જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી...

ફોર્મ શરૂ તા. : 06/11/2023 (14:00 કલાક થી)
ફોર્મ છેલ્લી તા. : 05/12/2023 (23:59 કલાક સુધી)

>> પોસ્ટ <<
  • ગાયનેકોલોજીસ્ટ
  • પીડિયાટ્રીશીયન
  • તબીબી અધિકારી
  • વેટરનરી ડોક્ટર
કુલ જગ્યા : 12

::: ચલણ :::
જનરલ માટે : 600/-
અન્ય માટે : 300/-


>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન <<

⇨ ગાયનેકોલોજીસ્ટ : અહી ક્લિક કરો.
⇨ પીડિયાટ્રીશીયન : અહી ક્લિક કરો.
⇨ તબીબી અધિકારી : અહી ક્લિક કરો.
⇨ વેટરનરી ડોક્ટર : અહી ક્લિક કરો.

ફોર્મ ભરતા પહેલા ભરતી ફૂલ નોટિફિકેશન વાંચી લેવી ...

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • નોનક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://apply.registernow.in/JuMC/Registration2023/