ગુજરાત સ્ટેટ લાયન ક્ન્વર્ઝેશન સોસાયટી મોરબી દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • ઓફિસ આસિસ્ટન્ટ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર કમ ક્લેરિકલ આસિસ્ટન્ટ
લાયકાત : ગ્રેજ્યુએટ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તા. : 12/12/2023
  • ઇન્ટરવ્યુ સમય : સવારના 11:00 કલાકે
પગાર : Rs. 10,890/-

ઇન્ટરવ્યુ સ્થળ :  👇
નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી,
મોરબી વન વિભાગ,
ભીમસર ગંજીવાડા
અરુણોદય મીલ રોડ,મોરબી..