પોસ્ટ : ચીફ ઓફિસર
પગાર : Rs. 30,000/-
ઉંમર : 62 વર્ષ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 22/11/2023
રજીસ્ટ્રેશન સમય : 10:30 થી 11:30 કલાકે
ઇન્ટરવ્યુ સમય : 12:00 કલાકે
ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, 5 મો માળ,ગુજરાત હાઉસિંગ બોર્ડ, પ્રગતિ નગર, અમદાવાદ - 380013