પોલીસ અધિક્ષક કચેરી અમદાવાદ દ્વારા ભરતી....

પોસ્ટ : (GRD) ગ્રામ રક્ષક દળ

કુલ જગ્યા : 261
>>> પુરુષ માટે : 202
>>> મહિલા માટે : 59

અરજી તારીખ : 06/11/2023 થી 19/11/2023

અરજી સરનામું : પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી, ગ્રામ રક્ષક દળ,અમદાવાદ ગ્રામ્ય, મકરબા હેડ ક્વાટર્સ, ગેસ ગોડાઉન પાસે, મકરબા અમદાવાદ.