જિલ્લા રોજગાર વિનિમય કચેરી આણંદ દ્વારા ભરતી મેળો....

રોજગાર ભરતી મેળો...

કુલ જગ્યા : 207

>> ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ <<
  • તારીખ : 29/11/2023
  • સમય : સવારે 11:00 કલાકે
  • સ્થળ : સરકારી આઇ.ટી.આઇ,રાહધારી પોર્ટ રોડ,ખંભાત.