જામનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી....
:: પોસ્ટ ::
- અર્બન પ્લાનર (ઇન્ફાસ્ટ્રક્ચર)
- અર્બન પ્લાનર (અર્બન એન્ડ રિજનલ પ્લાનિંગ)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 12/12/2023
ઇન્ટરવ્યુ સમય : બપોરે 12:00 કલાકે
ઇન્ટરવ્યુ સ્થળ : કોન્ફરન્સ હોલ, બીજો માળ, ફાયર એન્ડ ઈમરજન્સી શાખા, જ્યુબેલી ગાર્ડન, લાલ બંગલો સર્કલ જામનગર.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.