અપોલો ટાયર્સ લિમિટેડ વડોદરા દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

લાયકાત : 10/12 પાસ કે તેથી વધુ

ઉંમર : 18 થી 35 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

:: ઇન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ ::
  • તારીખ : 24 થી 30 ઓકટો. 2023
  • સમય : સવારે 9:00 થી 12 સુધી
  • સ્થળ : અપોલો નોલેજ ઇન્સ્ટીટ્યુટ, અપોલો ટાયર્સ લિમિટેડ, ગામ-લીમડા, તા.વાઘોડિયા, જી.વડોદરા.