BOB (બેન્ક ઓફ બરોડા) દ્વારા ભરતી....

::: પોસ્ટ :::
  • ફેકલ્ટી
  • ઓફિસ આસિસ્ટન્ટ
  • વોચમેન/ગાર્ડનર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

છેલ્લી તા. : 30/11/2023 સાંજે 05:00 કલાક સુધી...

અરજી મોકલવાનું સ્થળ : નિયામક,બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા, BSVS (આરસેટી)  - અમદાવાદ ગુજરાત ગ્રામ હાટ ભવન, અંજલિ ચાર રસ્તા પાસે, વાસણા, અમદાવાદ - 380007

વયમર્યાદા : 22 થી 40 વર્ષ



 
**** ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

**** અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.