GMDC મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડ <<
  • માઇનિંગ એન્જિનિયર
  • સિવિલ એન્જિનિયર
  • IT એન્જિનિયર
  • કોમ્પ્યુટર ઓપરેટર (COPA)
  • ક્વોલોટી કંટ્રોલ કેમિસ્ટ
  • પ્લંબર
  • ઇલેક્ટ્રિશિયન/વાયરમેન
  • વેલ્ડર
  • એન્વાયરમેન્ટ એન્જિનિયર
ઉંમર : 18 થી 30 વર્ષ

અરજી છેલ્લી તા. : 11/12/2023

અરજી મોકલવાનું સ્થળ : જનરલ મેનેજર (પ્રો) GMDC LCB પ્રોજેકટ ગઢશીશા - 370445 તા. માંડવી - કચ્છ