GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • મત્સ્યોધ્યોગ અધિક્ષક (તાંત્રિક) - વર્ગ -  2
  • મદદનીશ નિયામક (રસાયણ જુથ) - વર્ગ  - 1
  • અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) - વર્ગ  - 3
  • ભૂસ્તર જળશાસ્ત્રી - વર્ગ - 1
  • ભૂસ્તરશાસ્ત્રી - વર્ગ - 2
  • સાયંટિફિક ઓફિસર - વર્ગ 2
  • આચાર્ય, આદર્શ નિવાસી શાળા - વર્ગ 2
::: અગત્યની તારીખો :::
ફોર્મ શરૂ તા. : 08/11/2023 (બપોરે 01:00 વાગેથી શરૂ)
ફોર્મ છેલ્લી તા. : 30/11//2023 (રાત્રે 11:59 કલાક સુધી)

નોંધ : કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.

>> પોસ્ટ અને કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇👇

:::: ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન ::::

મત્સ્યોધ્યોગ અધિક્ષક (તાંત્રિક) : અહી ક્લિક કરો.
⇒ મદદનીશ નિયામક (રસાયણ જુથ) : અહી ક્લિક કરો.
⇒ અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) : અહી ક્લિક કરો.
⇒ ભૂસ્તર જળશાસ્ત્રી : અહી ક્લિક કરો.
⇒ ભૂસ્તરશાસ્ત્રી : અહી ક્લિક કરો.
⇒ સાયંટિફિક ઓફિસર : અહી ક્લિક કરો.
⇒ આચાર્ય, આદર્શ નિવાસી શાળા : અહી ક્લિક કરો.

:: ચલણ ::
SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/- + ચાર્જ

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહ
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 વધ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=


નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱