GSRTC દ્વારા ડ્રાઈવર પરીક્ષા ફી ભરવાની તારીખ લંબાવવામાં આવે છે...
👇👇
છેલ્લી તારીખ : 27/01/2024 સુધી લંબાવેલ છે

>> નોટિસ <<
👇👇


GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) ડ્રાઈવર લેખિત પરીક્ષા કોલ લેટર જાહેર....


પોસ્ટ : ડ્રાઈવર

જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1

પરીક્ષા તા. : 28/01/2024 રવિવાર

 કોલ લેટર  માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=


ડ્રાઈવર લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા, અને પરીક્ષા ફી ભરવા તથા અન.જાતિ, અન.જનજાતિના ઉમેદવારોને ફ્રી મસાફરી પાસ આપવા બાબત....

>>> જાહેરાત કમાંક :GSRTC/202324/1 ડ્રાયવર કક્ષાની OMR આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષા તા.૨૮/૧/૨૦૨૪ રોજ લેવામાં આવનાર છે, જેના કોલ લેટર ઓજસની વેબસાઈટ ઉપરથી ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાંખીને ડાઉનલોડ કરવાના રહેશે

>>> તથા તા.૪/૧/૨૦૨૪ ના રોજ નિગમની વેબસાઈટ GSRTC ની વેબ સાઇટ ઉપર પ્રસિધ્ધ કરેલ આખરી મેરીટયાદી પૈકીના અરજીપત્રકમાં જનરલ કેટેગરી દર્શાવેલ હોય તેવા તમામ ઉમેદવારોએ કોલ લેટરની ઝેરોક્ષ નકલ સાથે રાખી નિગમની વેબસાઈટ GSRTC. in ઉપરથી ANNEXURE - B (પરીક્ષા ફી ભરવાનું ચલણ) ડાઉનલોડ કરી તા.૧૯/૧/૨૦૨૪ થી તા.૨૫/૧/૨૦૨૪ સુધીમાં કોઈ પણ ઈ-પોસ્ટમાં (કચેરીના કામકાજના સમય દરમ્યાન) અસલ કોલ લેટરની બીજી કોપી રજૂ કરીને પરીક્ષા ફી પેટે રૂ.૨૫૦/- તથા વધારાના પોસ્ટલ ચાર્જ જમા કરાવી સિકકા / સ્ટીકર સાથેની રસીદ અસલ કોલલેટર સાથે બીડવાની રહેશે,અને તે પરીક્ષા સમયે અસલ કોલ લેટર સાથે અચુક લાવવાની રહેશે,
>>> તેમજ કોલ લેટરની બીજી નકલ પોસ્ટ ઓકીસના રેકર્ડ માટે પોસ્ટ ઓફીસમાં આપવાની રહેશે, અન્ય બીજી કોઈ રીતે ફી સ્વિકારવામાં આવશે નહીં.
>>> અનુ.જાતિ (SC) /અનુ.જનજાતિના (ST) ઉમેદવારોએ રહેઠાણના સ્થળેથી પરીક્ષાના સ્થળ સુધી આવવા જવા માટે બસના ફ્રી પાસ માટે નિગમની વેબસાઈટ GSRTC. in ઉપર પ્રસિધ્ધ કરેલ ANNEXUR - A ડાઉનલોડ કરી તેમાં જરૂરી વિગતો ભરી ફરજ પરના કંડકટરને ૨જુ કરવાનું રહેશે.

⇒ ફ્રી પાસ ફોર્મ માટે ANNEXURE A : અહી ક્લિક કરો.

 (ફી ભરવા માટે નું ચલણ) ફોર્મ ANNEXURE B  : અહી ક્લિક કરો.

 ફી ભરવા માટે જનરલ કેટેગરીના ઉમદેવારોને નું લિસ્ટ : અહી ક્લિક કરો. 


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

***********************************************************************************
GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) ડ્રાઈવર OMR લેખિત પરીક્ષા તારીખ જાહેર...

પોસ્ટ : ડ્રાઈવર

જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1

પરીક્ષા તા. : 28/01/2024 રવિવાર

⇒ જાહેરાત કમાંક : GSRTC/202324/1 ડ્રાયવર કક્ષાની O.M.R.આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષા સંભવિત તા.૨૮/૧/૨૦૨૪ ને રવિવારના રોજ યોજવામાં આવનાર છે. સદરહુ પરીક્ષા સંબંધિત અન્ય સુચનાઓ તેમજ બિનઅનામત (જનરલ) કેટેગરીના ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી સ્વિકારવા માટેની સચનાઓ હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે...


>> પરીક્ષા નોટિસ <<
👇👇👇

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

*******************************************************************************

GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) ડ્રાઈવર OMR લેખિત પરીક્ષા માટેનું ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર...

પોસ્ટ : ડ્રાઈવર

જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1

>>> ફાઇનલ મેરીટ લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>> કેટેગરી મુજબ કટ ઓફ માર્કસ <<
👇👇


***********************************************************************************

GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) ડ્રાઈવર ભરતી પરીક્ષા માટેનું કામચલાવ મેરીટ લિસ્ટ જાહેર...

પોસ્ટ : ડ્રાઈવર

જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1

>>> કામચલાવ મેરીટ લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.