GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી....
- સર્વેયર (સેટલમન્ટ કમિશનર)
- સિનિયર સર્વેયર
- પ્લાનિંગ આસિસ્ટન્ટ
- સર્વેયર (શહેરી વિકાસ ગૃહનિર્માણ)
- વર્ક આસિસ્ટન્ટ
- ઓકયુપેશનલ થેરાપીસ્ટ
- સ્ટરીલાઇઝર ટેક્નિશિયન
- કન્યાન તાંત્રિક મદદનીશ
- ગ્રાફિક ડિઝાઇનર
- મશીન ઓવરશીયર
- વાયરમેન
- જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ
ફોર્મ શરૂ થવાની તા. : 17/11/2023 (14:00 કલાકે)
ફોર્મ છેલ્લી તા. : 02/12/2023 (11:59 કલાક)
વયમર્યાદા : 18 થી 35 વર્ષ
વધુ માહિતી ફોર્મ શરૂ થયાના સમયે મુકાશે...