MRF દ્વારા એપ્રેન્ટીસ ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

પગાર : 13,700/-

ઉંમર : 18 થી 25 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ <<
  • તારીખ : 05/11/2023
  • સમય : સવારે 09:00 કલાકે
  • સ્થળ : નવજીવન શાળા, પ્રીતમ સોસાયટી, કસક સર્કલ ભરુચ.