NHM (નેશનલ હેલ્થ મીશન) જામનગર દ્વારા ભરતી....
::: પોસ્ટ :::
- સ્ટાફ નર્સ
- ડેટા એન્ટ્રી ઓપરેટર
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
>> પગાર <<
- સ્ટાફ નર્સ :- 13,000/-
- ડેટા એન્ટ્રી ઓપરેટર :- 12,000/-
>>> ફોર્મ શરૂ તા. : 09/11/2023
>>> ફોર્મ છેલ્લી તા. : 15/11/2023
વયમર્યાદા : 40 વર્ષ
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx