PGCIL ( પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ) દ્વારા ભરતી...

પોસ્ટ : જુનિયર ટેક્નિશિયન ટ્રેની (ઇલેક્ટ્રિશિયન)

કુલ જગ્યા : 203

વયમર્યાદા : 18 થી 27 વર્ષ

::: ચલણ :::
જનરલ/ OBC/ EWS: Rs. 200/-
SC/ST/PwBD/એક્સ સર્વિસ મેન : ચલણ નથી

>> લાયકાત <<
👇👇

>> અગત્યની તારીખ <<
👇👇

>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::

ફોટો/સહી
આધાર કાર્ડ
જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
લાયકાત મુજબની માર્કશીટ
મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)


>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://careers.powergrid.in/recruitment-nextgen/h/login.aspx