SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી....

SBI દ્વારા ક્લાર્ક ફોર્મ તારીખમાં વધારો કરવામાં આવેલ છે
⇓⇓⇓
ફોર્મ છેલ્લી તા. : 10/12/2023

પોસ્ટ : ક્લાર્ક
(જુનિયર એસોશિએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ))
એડ નંબર : (Advertisement No. CRPD/CR/2023-24/27)

લાયકાત : ગ્રેજ્યુએટ (કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર પણ આ ફોર્મ ભરી શકશે...)

ઉંમર : 20 થી 28 વર્ષ
ઉમેદવારની ઉંમર : તા. 02/04/1995 થી 01/04/2003 ની વચ્ચેની હોવી જોઈએ...
કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ જોવા માટે નોટિફિકેશનમા પેઇઝ નંબર 3 જુઓ...


:::: ચલણ ::::
SC/ST/વિકલાંગ /એક્સ સર્વિસમેન : ચલણ નથી
EWS/ઓપન / OBC : Rs 750/- + બેન્ક ચાર્જ

પગાર : Rs.19,900/- (Starting Salary)

જરૂરી ડૉક્યુમેન્ટ
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • સ્વહસ્તાક્ષર
સ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...

કુલ જગ્યા : 8283
કેટેગરી પ્રમાણે જગ્યા જોવા માટે નોટિફિકેશનમાં પેઇઝ નંબર 2 જુઓ...

પરીક્ષા પેટર્ન જોવા માટે નોટિફિકેશનમાં પેઇઝ નંબર 5 જુઓ...

::: અગત્યની તારીખો :::
>>> ફોર્મ શરૂ થયાની તા. : 17/11/2023
>>> ફોર્મ છેલ્લી તા. : 07/12/2023
>>> પ્રિલિ પરીક્ષા : January 2024 (અંદાજિત)
>>> મેઇન પરીક્ષા : February 2024 (અંદાજિત)

**** ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ibpsonline.ibps.in/sbijaoct23/




નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱