AMC - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી....

::: પોસ્ટ :::
  • મેડિકલ ઓફિસર
  • જનરલ સર્જન
  • રેડિયોલોજિસ્ટ
  • ડર્મેટોલોજિસ્ટ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 06/01/2024

રજીસ્ટ્રેશન સમય : સવારે 09:30 થી 10:30

સ્થળ : આરોગ્ય અધિકારીશ્રીની ઓફિસ, પ્રથમ માળ,આરોગ્ય ભવન,જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ,જૂના S.T. બસ સ્ટેન્ડની સામે,ગીતા મંદિર રોડ,આસ્ટોડિયા દરવાજા પાસે,જમાલપુર અમદાવાદ.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> ઇન્ટરવ્યુ સમય <<
👇👇