પંચમહાલ જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...

>> પોસ્ટ <<
  • જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર
  • MDM સુપરવાઇઝર
પગાર : 15,000/-

ભરતી : કરાર આધારિત

અરજી છેલ્લી તા. : 30/12/2023

અરજી સ્થળ : જિલ્લા પુરવઠા અધિકારી, P.M. પોષણ (મભોયો) યોજના, જિલ્લા સેવા સદન - 1, કલેક્ટર કચેરી, પંચમહાલ, ગોધરા.