ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતી...

:: પોસ્ટ ::
  • ઇન્સપેક્ટર ઓફ ઇન્કમટેક્સ (ITI)
  • સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (સ્ટેનો)
  • ટેક્સ આસિસ્ટન્ટ
  • MTS- મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ 
  • કેન્ટીન એટેન્ડન્ટ (CA)
કુલ જગ્યા : 291

ફોર્મ શરૂ થયાની તા. : 22/12/2023
ફોર્મ છેલ્લી તા. : 19/01/2023

લાયકાત : 10 પાસ + સ્પોર્ટ અંગેનું સર્ટિ

>> પોસ્ટ અને લાયકાત <<
👇👇


>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

જરૂરી ડૉક્યુમેન્ટ
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://mumbai-itax-sportsrecr23.com/