પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી અમદાવાદ દ્વારા ભરતી....

પોસ્ટ : ચીફ ઓફિસર

પગાર : Rs. 30,000/-

વયમર્યાદા : 62 વર્ષ

ભરતી : ન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 06/12/2023

રજીસ્ટ્રેશન સમય : 03:00 થી 03:30 કલાક

ઇન્ટરવ્યુ સમય : 04:00 કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, 5 મો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પ્રગતિ નગર અમદાવાદ - 380013