નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • પ્રોફેસર
  • રીડર
  • લેકચરર
વયમર્યાદા : 65 વર્ષથી વધુ નહીં

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>>> ઇન્ટરવ્યુ તા. : 12/12/2023
>>> ઇન્ટરવ્યુ સમય : સવારના 09:00 વાગ્યાથી શરૂ
>>> ઇન્ટરવ્યુ સ્થળ : નિયામકશ્રી આયુષ કચેરી, બ્લોક નં. 1,બીજો માળ, ડો. જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય ગાંધીનગર.