પોસ્ટ : યોગ ઇન્સ્ટ્રક્ટર
ઉંમર : 18 વર્ષથી ઉપર
::: પગાર :::
- પુરુષ માટે : 8,000/-
- સ્ત્રી માટે : 5,000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
>> ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ <<
- તારીખ : 29/12/2023
- સમય : સવારે 11:00 થી 01:00 કલાકે
- સ્થળ : આર્યુવેદ શાખા, જિલ્લા પંચાયત ગાંધીનગર.