જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી...

પોસ્ટ : અર્બન પ્લાનર ઇન્ફાસ્ટ્રક્ચર

ઉંમર : 35 વર્ષ

પગાર : 60,000/- ફિક્સ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

::: ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ :::
  • તારીખ : 05/01/2024
  • રજીસ્ટ્રેશન સમય : સવારના 10:00 થી 12:00 કલાક સુધી
  • સ્થળ : જુનાગઢ મહાનગર પાલિકા કચેરી,આઝાદ ચોક,જુનાગઢ.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> જાહેરાત <<
👇👇